દરિયા નું મીઠું પાણી - 1

(21)
  • 10k
  • 5k

દરિયાનું મીઠું પાણી ભાગ - ૧ આ સમયે જ્યારે સંબંધો નામ માત્રના રહી ગયા છે ત્યારે આજે એક અનોખા સંબંધની વાત તમને કહેવા ઇચ્છુ છું. આ વાત મેં ઘણી વખત મારા બાપુજી લક્ષમણભાઇ ડાયાભાઇ કોટડીયાના મોઢેથી સાંભળી છે અને જે એક સત્ય ઘટના છે. આવી વાતો પરથી માણસાઈ પરથી ઉઠવા લાગેલો વિશ્વાસ ફરીથી સ્થિર થઈ શકે તેમ છે. "દરિયાના મીઠા પાણી " શ્રેણીમાં આવી આવી ઘણી લોક સાહિત્યની વાતોને હું ઉજાગર કરવા ઇચ્છુ છું જેથી લુપ્ત થતી જતી લોક સાહિત્યની માણસાઈ ભરેલી વાતોને પુર્નજીવન આપવાનો પ્રયાસ કરી શકું. પ્રસંગ - ૧ : હેમુભાઈ ગઢવી હેમુભાઈ ગઢવી એ સમયે રાજકોટ આકાશવાણીમાં કામ