સંબંધોના વમળ - 17

  • 2.6k
  • 1
  • 1.1k

ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી જેવી ઘરે પહોંચે છે તો જુવે છે કે, એના ઘરે એના લગ્ન માટેની વાત ચાલી રહી હોય છે. જ્યારે એ પોતાના રૂમમાં જાય છે ત્યારે દિવ્યેશનો ફોન આવે છે. બંને મળવાનું નક્કી કરે છે. બીજી તરફ વિકી સ્વીટીના ઘરે પહોંચે છે. હવે આગળ............. સ્વીટી કોફી લઈને આવે છે. લિવિંગ રૂમની વિન્ડો પાસે સામસામે ચેરમાં બેસીને કોફીના ઘૂંટ ભરી રહ્યાં છે. બહાર ગુલમહોરનું ઝાડ ફૂલોથી ખીલી ઉઠ્યું છે. એ જોતાં "સ્વીટી આ ઝાડ કેટલું સુંદર લાગે છે !! ફૂલો તો જો કેટલો સરસ રંગ છે એનો!!" વિકી બોલ્યો.