સંબંધોના વમળ - 16

  • 3.3k
  • 1.2k

ગતાંકમાં આપણે જોયું કે, વિકી સ્વીટી સાથેના એના ભુતાકાળની વાત કરી રહ્યો હોય છે. એ સાંભળીને રૂપાલી તૂટી જાય છે. એ આગળ જાણવા ઉત્સુક બને છે. હવે આગળ........ " વિકી ! તારી આ ચૂપ્પી મને અંદરથી કોરી ખાતી હોય એમ લાગી રહ્યું છે." વિકી સામે જોતા એ બોલી. જો રૂપાલી ! એની સાથે એવી કંઈ ઘટના ઘટી હતી એ તો એણે હજી મને નથી કહ્યું, અને મેં એને હજી એ બાબતમાં કંઈ પૂછ્યું પણ નથી. હા, એ હવે જ્યારે મળશે ત્યારે હું એને એ બાબતમા જરૂર પૂછીશ. મારે પણ જાણવું છે કે, એવી