ધ અર્થ ૨૦૫૦ - 2

  • 3.6k
  • 1
  • 1.1k

કેટલાય કલાકો ની બેહોશી પછી જ્યારે મહામહેનતે મે મારી આંખો ઉઘાડી .માથું એકદમ ભારે ભારે લાગતુ હતુ શરીર માં ઉભા થવાય એટલી તાકત નહોતી તો ય બળજબરી પુર્વક મે મારા શરીર ને ઉભુ કર્યું .એ પછી હું ક્યાં કઇ જગ્યાએ છું એ નિરિક્ષણ કર્યું તો મને એ જોઈને આશ્ચર્ય થયુ કે હું એક એવી જગ્યા એ હતો કે જ્યાં ચારે બાજુ માત્ર રેત નો સમુદ્ર હતો . હું કોણ છું ,?આ જગ્યા કઇ છે? ,હું અહિં કેવી રીતે આવ્યો? એના પહેલા શું હતું બધું યાદ કરવા નો પ્રયત્ન કર્યો પણ કંઇ જ યાદ ના