THE DEPLOMACY elemant gone enimy - 9

  • 3.6k
  • 1.6k

એ વાત આંખ બંધ કરીને ગળે ઉતારી લેવા જેવી છે કે ઇન્દિરા ગાંધીએ ફક્ત અને ફક્ત તમારા અને મારા માટે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અન્યથા તેઓ પરિસ્થિતિ સામે ઝૂકીને દેશનું સેકન્ડરી ડિવાઈડેશન સ્વીકારી હતી અને સુરક્ષિત જીવન જીવી શકીએ પરંતુ આઝાદી પછી ના recent ડિવાઈડેશન ને પોતાની સગી આંખેથી જોનારા ઇન્દિરા ગાંધી પાસેથી સેકન્ડરી dividation ની અપેક્ષા રાખનારા જ બેવકૂફો હતા.એ માટે તેઓ ગમે તેટલા દયા હિન હોય , તોપણ આ વસ્તુ તો ના જ થવા દેતે. એટલી તો તેમનામાં શાર્પનેસ હતી કે ડિવાઇન રુલે ભારત ની સામે પાકિસ્તાનને ઊભું કરી જ દીધું છે અને કદાચ ખાલિસ્તાન પણ. પરંતુ