DIARY - 8

  • 4.1k
  • 1.5k

××××××××???????? ????×××××××××××મેઘધનુષ્ય પણ સાત રંગો થી પુરાય છે,એક નાનકડો દીપક પણ વાટ થી પ્રાગટય છે,બસ મારી ખુશી પણ તારા થી છલકાય છે,મારી આંખો પણ તારી ગેરહાજરી માં મુંજવાઈ છે,તું ભલે ચાહે કે ના ચાહે આ દિલ તો બસ તારા નામ થી જ ઓળખાય છે.તમે આગળ નાં પાર્ટ રીડ નાં કારીયા હોય તો મારી પ્રોાઈલ ઉપર ક્લીક કરી ને રિડ કરી શક્શો.. એક તરફ નેહલ અંશ નાં નંબર જય પાસે માંગે છે , એન્ડ સિદ્ધાર્થ આરવી ને પોતાની જોડે શૉપિંગ પર આવવા માનવે છે હવે આગળ......આરવી સવાર પડી ગઈ, ઉઠ તારે સિદ્ધાર્થ જોડે શોપિંગ માં ભી જવાનું