પ બ જી - બાળવાર્તા

  • 12.5k
  • 1
  • 3.6k

સંજુ (સુર્યદીપ) નું વેકેશન શરૂ થય ગયુ. હવે તે થોડા દિવસ મામા ને ત્યાં ૫ દિવસ વેકેશન કરીને આવ્યો. અને તેની સાથે મામા નો છોકરા ફઈ...... ફઈ......... કરતા આવ્યા. અને તેની સાથે નબોલી ગેમ પણ લઈ આવ્યો. જેનું નામ પ... પ.. જી ... હતું . સંજુ તો હવે તેમાં ને તેમાં પડ્યા હોય છે. રાત દિવસ એક કરી નાખે. અને બોલ્યા કરતો." મે એટલા કિલ . કર્યા મે ૧૫ કીલ કર્યા . અને ભણવામાં હોશિયાર એટલે માતા પિતાને અને કશું કેતા નહિ. મામા ના છોકરા કેતન , નિધિ અને રાકુ (રતન).પણ સાથે ગેમ રમતા. સંજુ સાથે તેના મિત્રો સાથે પણ