દ્રશ્ય પાંચ - બીજી બાજુ પ્રવીણ એટલે પવલો પણ એ કળા છાયાની વશ માં આવી ગયો. તેને દાતરડી લીધી રેત પર બેસી ને ઘાસ કાપવાનુ ચાલુ કર્યું. ત્યાં કોય ઘાસ હતું નઈ પણ તે એની કલ્પનામાં ઘાસ ને કાપવાં લાગ્યો હતો. એ પાગલ ની જેમ દાતરડી ને પકડી ને નીચે જોઈ ને એક ના એક જગ્યા પર ઘાસ કાપવાં ની કલ્પના માં ખોવાયેલો હતો. જુનુની અને બેઠંગી એની રીત માં કોય સ્પષ્ટતા નહતી જેના કારણે એના હાથ પર તેને ઘણી વાર વાગ્યું હતું. અંતે તે પોતાનું ભાન એટલા હદ સુધી ખોયી બેસ્યો કે પોતાની આંગળીઓ ને ઘાસ સમજી ને