જેગ્વાર - 10

(13)
  • 2.9k
  • 1
  • 1.2k

આસમાન પણ વરસીને થાકી ગયું હોય એમ વાતાવરણમાં કોઈ હલચલ દેખાતી ન હતી. વિલિનતાના વિમશમા વાયરો ફૂંકાયો હોય એમ "ભાઈ ઈતના સન્નાટા કંયો હૈ" રાજ વધારે મૌન ન રાખી શક્યો ને બોલ્યો. હોલમાં રહેલા બધા લોકોની હાલત કફોડી બની હતી. ખૂંખાર દેખાતા ઝોમ્બી પણ સુંદરતાની ચાદર ઓઢીને સૂઈ રહ્યા હોય એમ હોલમાં સુમસાન શાંતિ છવાયેલી હતી. શાંત જળશયમાં અચાનક કોઈ શિકારી શિકારને પકડી ફફડાવી અંદર પાણીમાં ખેંચી લીધા પછી ફરી શાંતિ છવાઈ ગઈ હોય એમ અચાનક ભયંકર ચીસ સંભળી બધા હાંફળા ફાંફળા થઈ