પ્રત્યંચા - 9

(11)
  • 3.9k
  • 1
  • 1.5k

એ દિવસે મે નક્કી તો કરી દીધું પ્રહર તમારી સાથે લગ્ન કરીશ. જલ્દીથી હું પહેલા આઝાદ થઈ જાઉં અને તમને મળવા આવું એ રાહ જોતી હતી હું. હિયાને એટલામા દરવાજો ખોલ્યો. પ્રત્યંચા તું મારી જ છે એટલું યાદ રાખી લે. આજ પછી એ છોકરા સાથે વાત કરી છે તો તું યાદ રાખજે...ના એ બચશે ના તું. મને એ પોળમા દાદી જોડે મૂકી આવ્યો. જયારે મુકવા આવ્યો ત્યારે પણ એની લાલ આંખો મારી સામે જોઈ રહી હતી. એ નજર આજે પણ મને ડરાવી દે છે. મે નક્કી કરી લીધું કે કોઈ પણ