આજે ફોટોગ્રાફી દિવસે મારી સાહસિક પ્રેસ ફોટોગ્રાફ

  • 3.7k
  • 1.2k

આજે ફોટોગ્રાફી DAY મારી પ્રેસ ફોટોગ્રાફી ની યાદ આપ સૌ સાથે શેર કરતા આનંદ અનુભવ,,,આ ફોટો મારી પ્રેસ ફોટોગ્રાફી ની સાહસિક અને યાદગાર તસ્વીર માની એક છે, જામનગર એર ફોર્સ નો ફોટો છે,જામનગર કલેકટર શ્રી સિકકરી હતા અમારા માહિતિ ના કમિશ્નર હતા એ સ્વ શરદભાઈ મહેતા 1980 નવી સરકાર માં ત્યાં DDO તરીકે નિયુક્ત હતા અમે કવરેજ ટીમ બહુ વહેલી સવારે ગાંધીનગર થી નીકળ્યા રાષ્ટ્રપતિ સ્વં નિલમ સંજીવ રેડી અને એમના પત્ની દિલ્હી થી સિધ્ધાં જામનગર પ્રથમ વખત જ આવી રહ્યા હતા, એરફોર્સ હદ મા પ્રવેશ માટે કોઈ પત્રકાર કે કોઈપણ મીડિયા પરમીશન આપવા બાબત આગલે દિવસ થી માથાકુટ હતી