ચલ મન ફરી જીવી લે (નાટક ) - 7

  • 6k
  • 2.2k

ચલ મન ફરી જીવી લે ભાગ ૭ACT 2Scene 5[ fade in ચારે જોગિંગ અને એકસરસાઇઝ કરીને આવે ]સુરેશ - વાઉ.... મજા આવી ગઈ બાકી refreshing .વિનોદ - કેમ માસ્તર ઠીક છે ને ?દિનેશ - સ્વાસ... સ્વાસ ચડી ગયો છે .સુરેશ - શું યાર તુ તો રોજ ચાલવા જાય છે તો પણ થાકી ગયો ? લે પાણિ લે .દિનેશ - ચાલવા.. જાઉ છુ દોડવા નહિં .દિપીકા - હમણા પાણી નહિં પિતા સ્વાસ ધીમો પડવા દો પછી પાણી લો .દિનેશ - ભલે ..સુરેશ - સાલુ જોરની ભુખ લાગી છે .શાંતા બાઇ આજે લેટ છે .દિપીકા - હમણા નાસ્તો નથી કરવાનો .આપણે હમણા