ચલ મન ફરી જીવી લે (નાટક ) - 2

  • 6.5k
  • 2.7k

ચલ મન ફરી જીવી લે ભાગ ૨દિનેશ [ ફોન કટ કરે )સુરેશ - કેવુ લાગે છે ?દિનેશ - બધો બોજ ઉતરી ગયો . બધુ શાંત થઈ ગયુ .વિનોદ - બોલી નાખવાનુ દોસ્ત મનમા ભરી ને નહિં રાખ્વાનુ .આપણે કાંઇજ ખોટુ નથી કરી રહ્યા .સુરેશ - એકદમ કરેક્ટ ઇસ બાત પે તો પાર્ટી બનતી હે બોસ .દિનેશ - મેનેજર શું કહિ ને ગયો ભુલી ગયો . દારુ પિવાની શ્ખ્ત મનાઇ છે .સુરેશ - દોસ્ત કાયદા બનેજ તોડવા માટે . એક્વાર દરવાજો બંદ. પછી અંદર આપણે શું કરિએ છીએ કોણ જોવાનુ છે?[ દરવાજો બંદ કરવા જાય ત્યાં કામવાળી બાઇ આવે મોબાઇલ મા