લવ બાઇટ્સ - પ્રકરણ-67

(132)
  • 6.6k
  • 2
  • 3.7k

લવ બાઇટ્સપ્રકરણ-67 આશા અને સ્તવન ગળાડૂબ પ્રેમમાં હતાં. સ્તવનને એકજ ડર સતાવી રહેલો કે વચ્ચે કોઇ વિધ્ન ન આવે. એને વિચાર આવી ગયો કે સ્તુતિએ પહેરાવેલી માળા ઉતારી નાંખે બધાની વારે ઘડીએ નજર જાય છે અને પ્રશ્નો કર્યા કરે છે.. પછી પાછો મનમાં ડર લાગી ગયો ના.. ના.. માળા કાઢવામાં ક્યાંક બકરુ કાઢતાં ઊંઠ ના પેસી જાય એટલે કે વધારે કોઇ બીજો પ્રોબ્લેમ ના થઇ જાય એટલે આશા જેવી બાથરૂમમાંથી આવી એવી એણે બેડ પરજ ખેંચી લીધી. આશાએ કહ્યું અરે અરે મને કપડાં તો પહેરવા દો આવી કેવી ઉતાવળ ? સ્તવને પ્રેમથી ચૂમતાં કહ્યું. તું પહેરે પાછાં મારે ઉતારવા પડે