રાક્ષશ - 15

(13)
  • 3.2k
  • 1.4k

દ્રશ્ય ૧૫ - " તારી વાત તો સાચી છે. આ જંગલ નો કોય પણ ખૂણો સુરક્ષિત નથી. અને અહી બચવું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું જવાનું છે. મારું મન મને આ પરિસ્થિતિ માં સતત લડવાનું કહે છે."" સમીર સર હું સમજી શકું છું તમે જાનવી મેડમ ને શોધવા માગો છો પણ આમ જંગલ માં શોધવું મુશ્કેલ છે. જો રોડ પર થી શરૂ કરીએ તો સરળતાથી શોધી શખીશું."" તારી વાત રોડ પર આવી ને કેમ અટકી જાય છે કઈ એવું છે જેના વિશે તું મારાથી છૂપાવે છે. જો કઈ હોય તો તું મને કહી શકે છે."" હા.....ના...એવું કશું નથી બસ...."" તું