ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-13

(62)
  • 5.4k
  • 2
  • 2.4k

( એલ્વિસ અને કિઆરા આયાનની બર્થડે પાર્ટીમાંથી કંટાળીને દરિયાકિનારે ગયા જ્યાં તે બંને એકબીજાને મળ્યાં.કિઆરા અને એલ્વિસ વચ્ચે ઘણીબધી વાતચીત થઇ.એલ્વિસે કિઆરા સમક્ષ દોસ્તીનો પ્રસ્તાવ રાખ્યો જેનો જવાબ કિઆરાએ પછી આપશે તેમ જણાવ્યું.અહીં અકીરાએ એલ્વિસની માફી માંગી અને અજયકુમારથી બચાવવા મદદ માંગી.જેમા એલ્વિસે એક પ્લાન બનાવ્યો) પ્લાન પ્રમાણે અકીરા શુટીંગના દિવસે નેક્સ્ટ શોટ માટે રેડી હતી પણ સેટઅપ થવામાં થોડો સમય હતો એટલે તે અજયકુમારના વેનીટી વેનમાં ગઇ. "ઓહ ડાર્લિંગ,આવ અહીં બેસ મારી પાસે."અજયકુમારે તેને જોતા જ કહ્યું. અકીરા અજયકુમાર પાસે ગઈ અને બેસી.અજયકુમારના હાથ તેના શરીર ફરતે વિંટળાઇ ગયા.તેનો સ્પર્શ અકીરાને અકળાવતો હતો.તેણે વિચાર્યું,"બસ અજય હવે તારા આ એય્યાશીના