વિશ્વાસ - ભાગ-16 (અંતિમ ભાગ)

  • 2.3k
  • 1
  • 1.1k

(આપણે આગળના ભાગમાં જોયું કે રાધિકા ગૂમ થઇ ગઈ હતી જે માધવ ના ગેસ્ટહાઉસ માંથી બેભાન અવસ્થામાં મળે છે,તેના માથામાં ઇજા થયેલી હોય છે માધવ તેને દવાખાને લઇ જાય છે.હવે આગળ...) ભાગ-16 વિશ્વાસ ની જીત માધવ રાધિકાની હાલત જોઈને ખુબજ દુઃખી થઇ જાય છે તે તેના મમ્મી પપ્પાને ફોન કરીને દવાખાને બોલાવી લે છે,ડોક્ટર રાધિકાને ચેક કરીને બહાર આવે છે તો માધવ તેમને પૂછવા લાગે છે, ડોક્ટર મારી રાધિકાને શું થયું છે? એને ક્યારે હોશ આવશે?માધવ ઉપરા ઉપરી સવાલ પૂછે છે. "દેખો,રાધિકાની હાલત ખુબ જ ખરાબ છે એના શરીરમાં અશક્તિ આવી ગઈ છે અને માથા પર જે ઇજા થઇ છે