એક પૂનમની રાત - પ્રકરણ-33

(122)
  • 8.3k
  • 3
  • 5.6k

એક પૂનમની રાત પ્રકરણ-33 દેવું વ્યોમાનાં કહેવાથી જીપ જંગલની અંદર ગીચતામાં લઇ આવ્યો. ત્યાં વ્યોમા જાણે પ્રેમની કબૂલાત કરતી હોય એમ બધુ બોલી અને દેવાંશને વશ કર્યો બંન્ને જણાએ ફરીથી દેહથી દેહનો સુવાંળો સાથ ભોગવ્યો. દેવાંશે જીપનાં બોનેટ પરથી મોટો નાગ ઉતરતો જોયો એને થયું અહીં આવો મોટો નાગ ? એ જીપની ઉપર કેવી રીતે આવી એણે વ્યોમા સામે જોઇને કહ્યું વ્યોમા આ તારાં શરીરનો રંગ સાવ, લીલો લીલો કેવી રીતે દેખાય છે ? અને એ રંગ પણ જાણે તારાં શરીર પરથી ઉતરી રહ્યો છે. વ્યોમાં દેવાંશની સામે જોઇ રહી હતી એ હસી અને બોલી મારાં દેવું તેં મને આજે બે