રાહ : એક અનોખા પ્રેમની સફર - 2

  • 2.3k
  • 914

બીજા દિવસે સવારે રાહી વહેલાં ઊઠીને બાલ્કનીમાં બેઠી બેઠી ચા ની ચુસ્કીઓ લઈ રહી હતી અને ખુશનુમા સવારની મજા માણી રહી હતી.વોકિંગ કરતાં લોકોને નિહાળી રહી હતી.થોડીવાર પછી ઊભી થઈ તાશાને ઊઠાડવા માટે ગઈ."તાશા ઊઠ તો કોલેજ જવાનું મોડું થશે."રાહી બોલી."અરે,યાર સૂવા દે ને તું પણ સુઈ જા હજી વાર છે કોલેજ જવાની."તાશા ઊંઘમાં બોલી."ઘડિયાળમાં જોતો ઊભી થા નઈ તો હું તને મૂકીને જતી રહીશ હો."રાહી ગુસ્સે થઈને બોલી."ઓય, ચીલ કર મારી માં આ ઉઠી."તાશા પથારીમાંથી ઊભા થતાં થતાં બોલી.""હું ફ્રેશ થઈને આવું ત્યાં સુધી તું ચા- નાસ્તો કરી લેજે."તાશાને કહીને રાહી નહાવા માટે ગઈ."વાહ આજે તો મજા પડી ગઈ,મસ્ત