શુભારંભ - ભાગ-૨

  • 2.5k
  • 1k

અમદાવાદ ની પટેલ પાકૅમા લક્ષ્મી નિવાસ માં સવાર સવારમાં મમતા બેન ની બુમો સંભળાય છે.ગગનભાઈ મોનિગ વોક કરીને ઘરે આવે છે.ગગનભાઈ અમદાવાદ શહેરમાં એક રેસ્ટોરાં ચલાવતા હતા ખુબ સરળ અને લાગણીશીલ.ગગનભાઈ અને મમતાબેન જાણે સારસ બેલડી ની જોડ.સુખી સંપન્ન દાંપત્ય જીવન નું ફળ એટલે મોટી દિકરી રિતિકા અને નાની દિકરી પંક્તિ.રિતિકા અને પંક્તિ કહેવામાં તો બંને સગી બહેનો છે પણ વિચારો તદ્દન અલગ પંક્તિ શાંત અને વિનયી બધાનું માન-સન્માન રાખનારી જ્યારે રિતિકા ગુસ્સાવાળી અને જિદી પોતાના સપના પુરા કરવા ગમે તે હદે જઈ શકે તેવી.પંક્તિને નાનપણથી જ પારંપરિક સંગીત નો શોખ જ્યારે રિતિકા ને હિરોઇન બનવાના સ્વપ્ન. ગગનભાઈ : શું