કબ્રસ્તાન - 4

(14)
  • 4.1k
  • 1
  • 1.9k

દ્રશ્ય ચાર - રામા ની વિનતી ને કાળુ એ સાંભળ્યા વિના સરપંચ ના બંને હાથ ખોલી ને પૂછવા લાગ્યો "બાપુ.....કોની આટલી હિંમત થયી કે તમને હાથ લગાવ્યો મને કહો હું એને...." કાળુ ની વાત પૂરી થાય એની પેહલા તો સરપંચ આમ તેમ દોડવા લાગ્યા " લાકડી ક્યાં છે..મારી લાકડી...." ખૂણા માં પડેલી લાકડી ઉઠાવી ને ફરી થી પોતાની પીઠ પર જોર થી માર મારવા લાગ્યા. સરપંચ ની આવી સ્થિતિ થી કાળુ ને દ્રસ્કો પડ્યો. " બાપુ....શું કરો છો....રામા શું થયું છે બાપુ ને કેમ આવું કરે છે." રામો એની પગે પડ્યો અને જોર થી રડી રડી ને બોલવા લાગ્યો "