પહેલી નજર નો પ્રેમ - 1

  • 4k
  • 1.2k

“હું નથી કહેતો કે તારા વગર બધું સુનું સુનું લાગે છે, પણ તારા વગર ની સાંજ માં કઈક અક્લું અકલું લાગે છે” સોરી પણ હું ડાયરી નો નવો પાર્ટ મૂકી ના શક્યો પણ તમારા માટે નવી સ્ટોરી લઈ ને આવિયો છું. એક અલગજ સ્ટોરી... એક સ્ટુડન્ટ જેને લવ વિશે કાઈ ખબર પણ નહતી, પણ કહેવાય છે ને life is full of surprises. યશ ની લાઈફ બોવ ઉતાર-ચડાવ વાળી રહી છે. હા પણ તેનો પ્રેમ એટલોજ રહીયો શે જેટલો પેલા હતો, thx for support ? કૃણાલ: યાર કેટલો ટાઈમ થઈ ગયો તને સમજાય છે