THE DEPLOMACY elemant gone enimy - 5

  • 4.2k
  • 1.7k

અમેરિકન ડોમેસ્ટિક એમ્બેસી ના લેન્ડલાઈન ફોનની રીંગ સાથે રીસીવર ઊઠે છે અને અહીં વ્હાઈટ હાઉસના પ્રેસિડેન્ટ મિસ્ટર ક્રિસ્ટોફર જોબ્સ તેમનું રીસીવર મૂકે છે.આ ઘટનાની પૂર્ણાહુતિ ની બેજ સેકન્ડ પછી ભારતના પંજાબ પ્રાંતના ચંડીગઢ વિસ્તાર માં એક બોમ્બ વિસ્ફોટ થાય છે જેમાં ચાર લોકોના મૃત્યુ થાય છે.એ સંભાવના ને નકારી નથી શકાતી કે પહેલા જનરલ ઝિયા ઉલ હકની ન્યુકતી હશે અને પછી કદાચ અમેરિકા ને સંડોવવામાં આવ્યું હોય.આની પાછળ એક જ કારણ હોઈ શકે છે કે કદાચ ભલે જીયા ul haq બેટલ બીલીવીંગ કે પછી હિંસાચાર માં માનતા હોય પરંતુ તેઓ કોઈપણ સંજોગોમાં પોલિટિકલ એસેસીનેશન થી ખુશ તો નહોતા જ.અને એટલે