જેગ્વાર - 9

(22)
  • 3.8k
  • 1.2k

અચાનક ધૂળની ડમરીઓ ઉડવા માંડી ધૂળનાં ગોટેગોટા દૂર દૂર સુધી ઊડતા દેખાવા માંડ્યા ફોરવીલ ગાડીની લાઈન લાગી ગઈ. બધી જ ગાડીઓના દરવાજા એક સાથે ખુલવાના અવાજ થી રાજ હેબતાઈ ગયો ને ગુંગળામણ અનુભવતા બોલ્યો કોઈ પણ ને અડક્યા વગર જ ઉઘાડા કરનારને શું કહેવાય !? "હાં હું બહુ સારી રીતે જાણું છું કે આને પેલા કૂતરાંની જેમ ક્રાઈમ થાય કે ન થાય વાસ આવી જાય" મોં બગાડીને અર્જુન બબડ્યો. ઝોમ્બીઓને બરાબર સ્પ્રે કરી બેહોશ કરી, ચેક કરે તે પહેલાં તો મિડિયાએ ચારે બાજુથી