રાજકારણની રાણી - ૬૨

(54)
  • 4.7k
  • 2.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૨ જનાર્દનને હજુ વિશ્વાસ આવતો ન હતો કે સુજાતાબેન આવી પલટી મારી શકે છે. તે રાજેન્દ્રનાથના વિચારો અને કાર્યપધ્ધતિથી ખફા રહ્યા છે છતાં એવું કયું કારણ હોય શકે કે એમને મુખ્યમંત્રી બનવા માટેનો રસ્તો સરળ કરી આપ્યો હશે? સુજાતાબેન છેલ્લા કેટલાક દિવસથી કોઇ મોટું આયોજન કરી રહ્યા હોવાની શંકા જનાર્દન કરી જ રહ્યો હતો. સુજાતાબેન તો ઠીક પણ શંકરલાલજી તો ભ્રષ્ટાચારના વિરોધી રહ્યા છે. તેમણે પોતાના ખાસ ધારાસભ્યોને ખાનગીમાં કેમ સૂચના નહીં આપી હોય કે રાજેન્દ્રનાથને મત ના આપશો. આ પરથી તો એવું લાગે છે કે રાજેન્દ્રનાથ મુખ્યમંત્રી બને એમાં એમનો સ્વાર્થ હશે. મને તો