રવિવારનો ઇતિહાસ

  • 5.6k
  • 1.8k

‌આપણા મનમાં ઘણા સવાલ થતા હશે? કે,રવિવારના દિવસે બધા કેમ ઘરે જ હોય છે. કેમ કોઈ કામ પર જતું નથી ,સ્કૂલોમાં કે ગવર્મેન્ટ ઓફિસમાં રજા હોય છે આપણે પણ રવિવારના દિવસે જ કોઈ પણ આયોજન કરવા માગીએ છીએ, કેમ ખબર છે! કારણ કે રવિવારે રજા હોય છે .આપણે જાણીએ છીએ કે, રવિવારે રજા હોય છે ,પરંતુ આ રજા નહિ આપણે જાણીએ છીએ ક્યારેય એવું વિચાર્યું છે,કેરવિવારની રજા કેમ રાખવામાં આવે છે??? શું તમને આ પાછળ ના ઇતિહાસ ની ખબર છે??? વર્ષ દરમિયાન ,આપણે ઘણી બધી રજાઓ માણીએ છીએ જેમકે ગાંધી જયંતી,15 મી ઓગસ્ટ, 26 મી જાન્યુઆરી, રક્ષાબંધન, જન્માષ્ટમી, ઉતરાયણ, હોળી,