વિશ્વાસ - ભાગ-13

  • 2.7k
  • 1
  • 1.1k

(આપણે આગળ ના ભાગ માં જોયું કે માધવ તેના પપ્પા ને માનવી લે છે અને રાધિકા ના મનમાં છુપાયેલી લાગણીઓ પણ બહાર લાવવામાં સફળ રહે છે પણ તેમ છતાં રાધિકા લગ્ન માટે માનતી નથી ગોપાલભાઈ સમજાવે છે છતાં તે માનતી નથી , ગોપાલભાઈ પર કોઈ નો ફોન આવે છે અને તેમને હાર્ટએટેક આવે છે.હવે આગળ...) ભાગ -13 રાધિકા ના લગ્ન રાધિકા ખુબ ચિંતામાં આવી જાય છે કઈ ન સમજતા તે માધવ ને ફોન કરે છે,માધવ તરત જ દવાખાને પહોંચી જાય છે. રાધિકા અને મીનાબહેન ખુબ દુઃખી હોય છે માધવ તેમને ધીરજ રાખવાનું કહે છે પણ ગોપાલભાઈની હાલત જોઈને માધવ ને