છેલ્લી ચોકલેટ

(14)
  • 4.7k
  • 1
  • 1.2k

આ વાર્તાનાં સર્વ હક્ક લેખકને આધીન છે. કોઇએ પણ કોઇપણ ઓડિયો વિડીયો કે અન્ય માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી અનિવાર્ય છે. SWA Membership No : 32928 રાત્રે દોઢ વાગે જ્યારે હર્ષની ગાડી ચાવંડ પાસે આવેલા નાનકડા ગામમાં પ્રવેશી ત્યારે કુતરા સિવાય કોઈ જાગતું ન હતું પણ જેવી કાર એના ડ્રાઇવર રૂપસિંહના ઘર પાસે પહોંચી કે હર્ષનું મન ગ્લાનીથી ભરાઇ ગયું. રૂપસિંહના ઘરના બધા સભ્યો જાગતા હતા. એના ૭૦ વર્ષના બાપા 60 વર્ષની મા એની પત્ની અને દીકરી ને સાથે સાથે આજુબાજુના બે ઘરના લોકો પણ. જે એના કાકા બાપાન