આંતરદ્વંદ્ - 4

  • 3k
  • 1.1k

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી. ( એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૪ ) ( આગળ ના ભાગ માં આપણે જોયું કે પ્રસૂન ચીન થી આવેલ બિઝનેસ મેન મિ. વાઁગ લી સાથે મિટિંગ કરે છે અને વાઁગ લી પ્રસૂન ને તેનો અહીં આવવા પાછળનો આશય અને તેની ઓફર વિશે જણાવે છે હવે આગળ) પ્રસૂન ને મિ. વાઁગ લી સાથે થયેલી મિટિંગ ની એક- એક વાત શબ્દશઃ યાદ હતી. પ્રસૂન વિચારો માં આમ થી તેમ આંટા મારી રહ્યો હતો. શું કરું? મિ. વાઁગ લી ની