આગે ભી જાને ના તુ - 42

  • 3.3k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૪૨/બેતાલીસ ગતાંકમાં વાંચ્યું..... રતન અને રાજીવ આઝમગઢ પહોંચી જાય છે અને એક મંદિરમાં પહોંચે છે જ્યાં શિવલિંગ ફરતે રહેલા નાગને જોતાં જ એમને તરાનાનો કમરપટ્ટો સાંભરે છે તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા છે. વડોદરામાં જમનાબેનના મનમાં ઉઠેલો વંટોળ એમના હૈયાના રસ્તે હોઠો પર આવે છે. કેશવપરથી ફોન દ્વારા માયાના પિતાની વાત જોરવરસિંહ સાથે થાય છે..... હવે આગળ..... "રતનની માડી એ જ કહેતી હતી કે આ ફેરે તો માયા પિયર જઈને અમને ભૂલી ગઈ. બે દા'ડાથી એનો ફોન નથી આવ્યો. અમને ચિંતા થતી હતી. સાંજે ફોન કરવાનું વિચાર્યું ત્યાં તમારો જ ફોન આવી ગયો." "પ....ણ.... માયા