પેહલી મુલાકાત - 1

(14)
  • 2.8k
  • 794

એક અજાણ્યું વ્યક્તી અચાનક જીવન માં આવ્યું અને થોડાજ દિવસ માં પોતાનું બની ગયું એ દિવસો માં જિંદગી ઘણી બદલાઈ ગઈ છોકરો પોતાના સગાને ત્યાં આવેલો ત્યાં એક છોકરી જોય ને જોતો જ રહી ગયો રોજ એ જુવે એ જાણવા છતાં છોકરી એના તરફ ધ્યાન ન આપતી શરમાળ સ્વાભાવ પણ દેખાવમાં અત્યંત સુંદર અને છોકરો સવારથી સાંજ સુધી એના ઘર ની આજુબાજુ ફર્યા કરે પણ છોકરી ધ્યાન આપતી નહિ પણ લાગણી અત્યંત હતી છોકરીનું ધ્યાન મેળવવા માટે છોકરાના મીત્રો એ છોકરી ને સંભળાવ્યું કે એ (પેલો છોકરો) પાછો પોતાના ઘરે જતો રે છે અને કર્યું પણ એવું એના બીજા દિવસે