દહેશત - 16

(58)
  • 5.5k
  • 2
  • 2.9k

ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરિયલ ‘દહેશત’ના સેટ પર અત્યારે ઘોર અંધારું છવાયેલું હતું. પણ સામેની ડીજિટલ ઘડિયાળ ચાલુ હતી, અને એમાં મોબાઈલ ફોનવાળા પ્રેતે રીચાના મોતનો જે દસ વાગ્યા અને દસ મિનિટનો સમય આપ્યો હતો, એ સમય થઈ ચૂકયો હતો અને અત્યારે હવે દસ વાગ્યા ને અગિયારમી મિનિટની સેકન્ડો દેખાવાની શરુ થઈ ચૂકી હતી ! બરાબર આ જ પળે અત્યારે ફરી પાછી સેટની લાઈટો ચાલુ થઈ-અજવાળું થયું. અને અજવાળામાં સેટ પર રહેલા બધાંએ જોયું.