સંબંધોના વમળ - 14

  • 3.2k
  • 1
  • 1.1k

ગતાંકમાં આપણે જોયું કે, વિકી પોતાના દિલની વાત, સ્વીટી માટેનો પોતાનો ભાવ અને પ્રેમ એના મિત્રોની હાજરીમાં એની સમક્ષ રજૂ કરે છે, વિકીની વાતો અને પ્રેમના પ્રસ્તાવને સાંભળીને સ્વીટીને જાણે અચાનક કોઈ અજાણી, ઊંડી ઠેસ પહોંચી હોય એમ આંખોમાં આંસુ સાથે દોટ મૂકી ને ત્યાંથી બહાર દોડી જાય છે. હવે આગળ ................... હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે, મારી વાતોથી, મારા પ્રેમના પ્રસ્તાવથી એ ખુશ નહોતી. જે રીતે આંખોમાં આંસુ સાથે ડ્રોઈંગરૂમની બહાર દોડી ગઈ એ જોઈને હું વિચલિત થઈ ગયો. થોડી ક્ષણો માટે તો હું સ્તબ્ધ થઈ ગયો. મિલી