સંબંધોના વમળ - 13

  • 3.2k
  • 1.1k

ગતાંકમાં આપણે જોયું કે, સ્વીટી અને વિકી બંને સાથે મિલીના ઘરે પાર્ટીમાં પહોંચે છે. ત્યાં વિકી ગુલાબ આપીને સ્વીટીને પોતાના હૃદયની વાત કેમ કરીને કહેવી એની મથામણ અનુભવતો હોય છે. ત્યાં જ મિલી અને સાહિલના પૂછવાથી એ પોતાના મનની વાત જણાવે છે. મિલી તરત જ સ્વીટીને ત્યાં વિકી સામે લાવીને ઊભી કરી દે છે. વિકી મુંઝવણ અનુભવે છે અને કાંઈ બોલી શકતો નથી. હવે આગળ................. "અરે!!! તું આ રીતે ગુસ્સામાં અને ઉતાવળી થઈને પૂછીશ તો એ ક્યાંથી બોલી શકવાનો??? ગભરાઈ ગયો બિચારો જો!!!" મિલીએ થોડા કઠોર અવાજે સ્વીટીને કહ્યું. "અરે !!!