સંબંધોના વમળ - 12

  • 3.1k
  • 1.2k

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટીનો ફોન આવે છે અને એ વિકીને મિલી અને સાહિલ વિશે જણાવે છે અને પાર્ટીમાં પણ સાથે જવાનું નક્કી થાય છે. હવે આગળ................... ઢળતા સૂર્યને નિહાળતો પાર્ટીમાં જવા માટે રેડી થઈને હું હીંચકા પર બેઠો હતો. થોડી થોડીવારે મારી નજર ફોનમાં સમય જોવામાં લાગેલી હતી "ક્યારે સમય થાય અને હું સ્વીટીને મળું!" એની તાલાવેલી લાગેલી હતી. જેવો સાતનો ટકોરો થયો કેે હાથમાં ગાડીની ચાવી ઉછાળતો હું ઝડપથી ઉભો થઈને ગાડી તરફ ચાલવા લાગ્યો. સ્વીટી મારી રાહ જોઈ રહી હશે એ વિચારમાં