લેખ:- રંગોળી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસંસ્કૃતમાં એક શબ્દ છે "रङ्ग" જેનો અર્થ થાય છે રંગ. રંગોળી એ સંસ્કૃત શબ્દ 'રંગાવલી' પરથી બન્યો છે. ભારતનાં અલગ અલગ ક્ષેત્રોમાં રંગોળી જુદા જુદા નામથી ઓળખાય છે. જેમ કે, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં muggu (ముగ్గు), કર્ણાટકમાં rangoli/rangole (ರಂಗೋಲಿ/ರಂಗೋಲೆ), તમિલનાડુમાં Kolam (கோலம்), રાજસ્થાનમાં mandana/mandas (माँडना), છત્તીસગઢમાં chowkpurana (छोवकपुराणा), પશ્ચિમ બંગાળમાં alpana/alpona (আল্পনা), ઓડિશામાં muruja/marje (मूर्जा) or jhoti (झोटी) or chita (चिता), બિહારમાં haripan/aripan (आरिपना), ઉત્તર પ્રદેશમાં chowkpujan (चौकपूजन), પંજાબમાં chowk poorana, કેરળમાં pookkalam (പൂക്കളം), મહારાષ્ટ્રમાં Rangoli/ sanskarbharti/bharti, ગુજરાતમાં saathiya/gahuli/, અને ઉત્તરાખંડમાં aipan/eipan (ऐपण). રંગોળી એ મૂળ ભારતની જ શોધ છે, જેને ઘરનાં આંગણામાં કે કોઈ ટેબલ પર કે કોઈ પણ સમતલ સપાટી પર કરવામાં આવે છે. રંગોળી કરવા માટે મોટા ભાગે વિવિધ