મિત્રતા...ઋણાનુબંધન

  • 4k
  • 2
  • 1.3k

ઋણાનુબંધન...... Relation જીવન માં ક્યારે ક્યાં સ્વરૂપે પ્રવેશ કરે એ નું કોઈ જાણકાર નથી. એનું ભવિષ્ય શું છે એની કોઈ ને કલ્પના પણ ન હોઈ શકે.. અલગ અલગ સ્વરૂપ માં આવી ને તામાંરા જીવન ને એક અલગ રાહ આપી જાય છે. ક્યાંક સારું ક્યાંક જીવન નો એવો અનુભવ આપી જાય છે કે એ ની સાથે જીવન વિતાવવું કે ભૂલી જવું સમજવું અઘરું બનતું જાય છે.. આપના સમાજ માં સંબધ ની વ્યાખ્યા ઓ અલગ હોય છે .પોતાના વિચાર આધારિત