રાજકારણની રાણી - ૬૧

(55)
  • 4.6k
  • 1
  • 2.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૧જનાર્દન આવનાર માણસને શંકાની નજરથી જોઇ રહ્યો હતો. પરંતુ તે જે રીતે અધિકારથી અંદર આવી ગયો હતો એ જોતાં એને ગુસ્સામાં કંઇ કહેવાનું યોગ્ય ના લાગ્યું. એ કોઇ જાણીતી વ્યક્તિ હોય અને પોતાનાથી બિનજરૂરી કંઇ બોલાઇ જાય તો સુજાતાબેનને મુશ્કેલી થાય એમ હતી. એ અંદર આવીને બેઠો અને જનાર્દનને અવાચક ઊભેલો જોઇ સહેજ હસીને બોલ્યો:"મને ઓળખ્યો નહીં?"જનાર્દને નવાઇથી કહ્યું:"ના, હું આપને પહેલાં મળ્યો નથી...""અચ્છા! નામ તો સાંભળ્યું જ હશે!" તે હસ્યો"હં...પણ તમે કહ્યું જ ક્યાં છે? તમે સીધા અંદર આવી ગયા છો..." જનાર્દને અવાજને બને એટલો સપાટ રાખીને કહ્યું."ઓહ! તમે સાચા છો! હું ધારેશ