ફરી મળીશું!!

  • 2.7k
  • 966

ફરી મળીશું!! આ વાત છે અમારા જુદાં થયા પહેલાની જ્યારે અમે છેલી વાર મળ્યા હતાં.અમે મળ્યા ત્યારે અમારા બેઉ માથી કોઇ નો'તું જાણતું કે આજે શું થવાનું છે? આ મુલાકાત પછી અમે સાથે હશું કે નહીં? પણ હા જ્યારે મળ્યા ત્યારે અમે ખૂબ ખુશ હતાં.તે દિવસે અમે તેના જ મનપસંદ એક કાફે માં મળ્યા હતાં. હું પહેલાંની જેમ જ પંદર એક મિનિટ વે'લો જ આવી ને બેસી ગ્યો હતો એની રાહ જોતો હતો. એ આવી અમે થોડી વાતો કરતા હતાં ત્યાં વેઈટર આવી ને અમારો ચા કોફી નો આૅડર લઇ ગ્યો, એટલે કે કોફી એની ને ચા મારી. મે જ્યારથી