જેગ્વાર - 8

(18)
  • 3.4k
  • 1
  • 1.3k

અમાવસ્યાની ઘોર અંધારીરાત સુમસાન રસ્તો ધીમી ગતિએ પવન સૂસવાટા કરતો ઢસડાઈ રહ્યો હોય એવા આભાસ માત્ર થી ડરાવની આંખોમાં સફેદ કીકી ફાડી ઉભેલી સૌમ્યાને જોઈને જ પરસેવે રેબઝેબ થઇ જવાય. ત્યારે વેક્સિન આપવી તો અશક્ય જ લાગતું હતું. પરંતુ અશક્ય ને શક્ય કરવું જેગ્વારની આદત હતી. જે કામ અશક્ય લાગતું હોય તે કામ પહેલાં કરવું જોઈએ. લડવાની તાકાત શરીરમાં નહીં પણ મનોબળ મજબૂત હોવું જોઈએ. મનની મક્કમતા થી દુનિયા જીતી શકાય આતો ઝોમ્બીઓ છે. એક વખત મનને મજબૂત કરીલો બસ દુનિયા આપડી મુઠ્ઠીમાં અર્જુનનું માનવું હતું. નક્કી કરેલા પ્લાન