અધૂરપ - ૧૧

(26)
  • 4.1k
  • 2
  • 1.9k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ - ૧૧અમૃતાની સૂઝબૂઝ અને ચાલાકી ભર્યા નિર્ણયના હિસાબે માનસકુમાર અને ગાયત્રી વચ્ચેનો સંબંધ ખૂબ સારો થઈ ગયો હતો. અને બંનેએ પોતાના આ સંબંધ ને પોતાની કુનેહથી સારી રીતે સુલઝાવી લીધો હતો. અને એના જ પરિણામ સ્વરૂપ ગાયત્રી અને માનસકુમાર બંને આજે સાથે હતા. ગાયત્રીએ હવે આજે પોતાના ઘરે હસતાં મુખે પાછા ફરવાનો નિર્ણય લીધો હતો અને પોતાના