ધ ડ્રેક ઈકવેશન

  • 3.4k
  • 1
  • 902

શું આ વિશાળ બ્રહ્માંડમાં આપણે એકલાં જ છીએ? કેટલાંય વર્ષોથી આ સવાલ અથવા ટોપીક ઉપર ઘણી જ ચર્ચાઓ થઈ છે પરંતુ હજું પણ આ સવાલનો સંતોષકારક જવાબ મળ્યો નથી! આપણી આકાશગંગામાં એટલે કે મિલ્કિ વે ગેલેક્સીમાં ૪૦૦ અબજ તારાઓ છે અને આ તારાઓની આસપાસ એટલે કે આ તારાઓની ઓર્બિટમાં ગ્રહો આવેલાં છે! અને આ ગ્રહોમાં પૃથ્વી જેવું જ વાતાવરણ ધરાવતા ગ્રહો પણ આવેલાં છે! આ તો થઈ આપણી ગેલેક્સીની વાત અને આવી તો ૨૦૦ અબજથી લઈને ૩ ટ્રિલિયન ગેલેક્સીસ આખાં બ્રહ્માંડમાં આવેલી છે! આટલાં વિશાળ બ્રહ્માંડમાં ક્યાંકને ક્યાંક જીવન સંભવ હોઈ શકે છે તે વાતને આપણે નકારી ન શકીએ! આપણે