કલેકટર સુધીનો સફર

  • 3.5k
  • 1.3k

નાનપણ થી ગરીબાઇ સિવાય જીવન માં કંઈ જોયેલું ન હતું. સરકારી સ્કુલ માં ભણતી હતી. જ્યારે હુ ૧ ધોરણ ભણતી હતી ત્યારે મને વાચતા લખતાં કંઈ આવડતુ ના હતુ.ગામડા માં કોઈ ટીચર બરોબર ધ્યાન પણ આપતા ન હતા.ધીરે ધીરે ૭ ધોરણ માં આવી ગઈ ત્યારે છેક મને વાચતા લખતા આવી ગ્યું. મને ગામડા માંથી હોસ્ટેલ મા ભણવા મૂકી. બધા મને જોઈ ને મજાક ઉડાડતા મને વાચતા લખતા ઓછુ ફાવતું હતું. શિક્ષક મારતાં શીખવાડવ ધીરે ધીરે મે બધુજ શીખી લીધું. થોડી થોડી ભણવા મા હોશિયાર થય ગઈ હતી. આમ કરતાં કરતાં હું હાઈ સ્કુલ