સંબંધોના વમળ - 10

  • 3.6k
  • 1.2k

ગતાંકમાં આપણે જોયું કે વિકી હોસ્પિટલમાંથી ઘરે પહોંચે છે પણ એનું મન તો ત્યાં સ્વીટી પાસે જ રહી જાય છે એ સતત એનાં વિચારો કરતો રહે છે, ને એના ફોનની કે મેસેજની રાહ જોતો હોય છે. ત્યારે જ સ્વીટીનો ફોન આવે છે અને એ ખુશ થઈ જાય છે. હવે આગળ ................... એનો અવાજ સાંભળીને હું ખુશ થઈ ગયો. અને એક આનંદની લહેરખી જાણે મારામાંથી પસાર થઈ ગઈ, મારા હૃદયના તાર ઝંકૃત થઈ ઉઠયા. "હવે કેમ છો તમે???" મેં પૂછ્યું. "સારું છે, થેન્ક્સ!!! તમે ઘણી મદદ કરી."