સંબંધોના વમળ - 9

  • 2.9k
  • 1
  • 1.1k

ગતાંકમાં આપણે જોયું કે વિકી જે છોકરીનો ચહેરો જોવા ઉત્સુક હતો એ છોકરીની સ્કૂટી સ્લીપ થાય છે અને એ બેહોશ અવસ્થામાં પડી હોય છે વિકી ગાડી સ્ટોપ કરીને એની પાસે જાય છે એને જોઈને દુઃખ અનુભવે છે ત્યાં જ બે રાહદારીઓ આવીને એને મદદ કરે છે અને વિકી એ છોકરીને હોસ્પિટલ લઈ જાય છે. હવે આગળ..................... હું ચિંતામાં હતો ડોક્ટરે આવીને કહ્યું બધું ઠીક છે ચિંતા કરવા જેવી નથી થોડી ટ્રીટમેન્ટ બાદ તમે એમને ઘરે લઈ જઈ શકો છો. આ સાંભળીને જાણે મારામાં ચેતનાનો સંચાર થયો. "હું એમને મળી શકું?" મેં પૂછ્યું.