દ્રશ્ય બે - મગન ના દીકરા ના ગુનેગાર સરપંચ નો દીકરો કાળુ છે તે જાણ્યા પછી તે સરપંચ ના ઘર ની બહાર આવી ને એક ખૂણામાં સંતાઈ ગયો. એ રાત ત્યાજ સંતાઈ કાળુ બહાર આવે તેની રાહ જોવા લાગ્યો. સવાર પડતાંની સાથે તે સરપંચ ના છોકરાને ઘરની બહાર નીકળ તા જોયી ને એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે જ્યારે સૂમસામ જગ્યા પર આવ્યો ત્યારે મોટો પત્થર લઈ ને પાછળથી મારવા ગયો. કાળુ ને તેનો હાથ પકડી ને કહ્યું " શું લાગ્યું હું એટલો મૂરખો છું કે તારા જેવા ના હાથે મારીશ...તરે પણ તારા છોકરા ની પાસે જવું છે." એમ