ફિલોસોફી ના ભુક્કા

  • 3.2k
  • 986

જતીન ભટ્ટ (નિજ) રચિત એક હાસ્ય રચના ફિલોસોફી ના ભુક્કારોજ બાથરૂમ માં (મારા જ બાથરૂમ માં ભાઈ, સંસ્કારી છું લા ) શાવર નીચે નાહીએ એ પહેલાં સવારે ઉઠતાં ની સાથેજ મોબાઈલ માં ફિલોસોફી નો શાવર શરૂ થઈ જાય, અને કેટલા બધા બાબાઓ અને બાબી ઓ ના ફિલોસોફી વાંચવા _સાંભળવાં મળે... (ખાલી આ લોકોના આશ્રમ જ ના હોય, .,) .. અને તમે નઈ માનો, એમને વાંચું કે સાંભળું તો એમ થાય કે આ પ્રમાણે જીવીએ તો જીવન કેટલું આનંદમય રહે, આખું ભારત કેટલું પોઝિટિવ હોય (વિચારો માં, કોરોના મા નઈ), ઠીક છે, પણ આજે મને આ બધી ફિલોસોફી ના ભુક્કો કાઢવાનું