કબ્રસ્તાન - 1

(18)
  • 5.4k
  • 2.3k

દ્રશ્ય એક - રાત્રે ખાલી કબ્રસ્તાન માં બબડતો એક પુરુષ હથોડી થી એક જૂની કબર ને ઠક ઠક....તોડતો એક શબ્દ વારંવાર બોલતો જાય છે " મારા દીકરાની મોત ની બદલો આખ્ખું ગામ ચૂકવશે....કોઈ ને નઈ છોડુ....કોઈ ને માફ નઈ કરું....કોઈ ને માફ નઈ કરું...કોઈ ને માફ નઈ કરું." ઠક....ઠક......હથોડા ના એક પછી એક વાર એ પત્થર ની બનેલી કબર પર પડતાં જાય છે. સૂમસામ કબ્રસ્તાન માં ઘણી ને દસ એક કબર હતી. જેમાં એક કબર કાળા પત્થર થી બનેલી અલગ પડી જતી હતી. જેનો ઇતિહાસ ઘણો ભયાનક હતો. શરૂવાત થયી બે દિવસ પેહલા જ્યારે કબર તોડતો વ્યક્તિ જેનું નામ મગન છે તે સવારે