કાશ...

  • 3.5k
  • 1
  • 1.2k

Story (1)રૂમમાં પડેલો ફોન રણકી ઉઠ્યો રસોડામાંથી નીકળી આરતીએ રેસિવ કર્યો,સામેથી ખુબજ દર્દ ભર્યા શબ્દોમાં ધૃતીએ ચાલુ કર્યું, "હેલ્લો" "હા" આરતીએ ખાલી એક અક્ષર માં જવાબ આપ્યો. "શું કરે છે?" ધૃતીએ પૂછ્યું. જવાબ મળ્યો "કઈ નહિ, તું બોલ શું કરે છે" શરૂઆતની સામાન્ય વાતો કર્યા બાદ ધૃતિએ વાત શરૂ કરી,"યાર કૉલેજની ફી બાકી છે,બે દિવસ જ રહ્યા છે,શું કરું?" થોડીવાર ધૃતિ કંઈ ના બોલી આરતીને ખબર જ હતી કે એ તેના પપ્પા વિશે બોલશે જ ત્યાં જ ધૃતિ એ ચાલુ કર્યું. "મારી મમ્મી બિચારી