શબ્દોનું સરનામું ( Part - 1)

  • 3.8k
  • 1.5k

મારા પ્રિય વાચક મિત્રો, સૌ પ્રથમ મારી પ્રથમ લઘુકથા ' મિશન ' રખવાલા ' ' ને તમારો અમૂલ્ય પ્રતિભાવ અને સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર???. આજે હું તમારી સમક્ષ આરતી (મુખ્ય પાત્ર)ની એક નવી કહાની રજૂ કરવા માંગું છું. આશા છે તમને મારી આ કથા પસંદ આવશે. મારા તરફથી કોઈ ભૂલ ચૂક કે અગવડ થઈ હોય તો માફ કરજો???. પ્રસ્તુત